તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નોટબંધીને લીધે નાગરિકોને પડી રહેલી હાલાકીના વિરોધમાં કોંગ્રેસે શરૂ કરેલા

નોટબંધીને લીધે નાગરિકોને પડી રહેલી હાલાકીના વિરોધમાં કોંગ્રેસે શરૂ કરેલા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીને લીધે નાગરિકોને પડી રહેલી હાલાકીના વિરોધમાં કોંગ્રેસે શરૂ કરેલા આંદોલનના સતત ચોથા દિવસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા રાજ્યભરમાં વિવિધ રીતે વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા હતા. શનિવારે રાજ્યના 33 જિલ્લાઓ અને આઠ મહાનગરોમાં કોંગ્રેસ દ્વારા બાઈક રેલી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

નોટબંધીના વિરોધમાં રાજ્યભરમાં કોંગ્રેસની બાઈક રેલી

અન્ય સમાચારો પણ છે...