• Gujarati News
  • National
  • બર્લિન | ફોટોજર્મન રેલવેની નેક્સ્ટ જનરેશન આઇસીઇ 4 (ઇન્ટર સિટી

બર્લિન | ફોટોજર્મન રેલવેની નેક્સ્ટ જનરેશન આઇસીઇ 4 (ઇન્ટર સિટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બર્લિન | ફોટોજર્મન રેલવેની નેક્સ્ટ જનરેશન આઇસીઇ 4 (ઇન્ટર સિટી એક્સ.)નો છે. બુધવારે બર્લિન સ્ટેશન પર તેનું પ્રદર્શન થયું. લોકો તેને જોવા માટે આવ્યા. ટ્રેન જર્મન કંપની દાયચે બાને બનાવી છે. વાયરલેસ મલ્ટિપાવર ટેક્નોલોજી ટ્રેનની ખાસિયત છે. ટેક્નોલોજીથી ટ્રેન જ્યારે કોઇ પણ વિસ્તારમાંથી પસાર થાય તે છતાં જોરદાર કનેક્ટિવિટી મળશે. ટ્રેનની ઝડપ 250 કિમી પ્રતિ કલાક છે. ઇન્ટિરિયર લાઇટનિંગ સિસ્ટમ ઓટોમેટિક છે. જે દિવસના પ્રકાશ પ્રમાણે એડજસ્ટ થશે. વીજળીની બચત થશે. સીટના પાછળ ઉપરના ભાગમાં ડિસ્પ્લે છે. પેરેન્ટ્સ- ચાઇલ્ડ કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવ્યો છે. જેથી પરિવાર સાથે મુસાફરીની મજા માણી શકાય.

જર્મની | ટ્રેનમાં ફ્રી વાઇફાઇ સાઈકલ પણ સાથે રાખી શકાશે

ખૂબ સારી રીતે રેસ્ટોરન્ટ પણ તૈયાર કરાઇ છે. જેમાં 22 લોકો સાથે બેસી શકે છે. જેમા કર્વ્ડ ઓપન બાર એરિયા પણ રખાયો છે.

ડબામાં 8 સાઇકલ અને વ્હીલચેર લઇ જઇ શકાશે. તેના માટે અલગથી સાઇડ સ્ટેન્ડ બનાવાયું છે. જેથી પેસેન્જર એરિયામાં તકલીફ પડે.

અન્ય સમાચારો પણ છે...