તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મતદારો માટે ઉમેદવારનું સ્વાસ્થ્ય જાણવું કેટલું જરૂરી?

મતદારો માટે ઉમેદવારનું સ્વાસ્થ્ય જાણવું કેટલું જરૂરી?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવેમ્બરમાં નક્કી થઈ જશે કે અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ કોણ બનશે. ન્યૂયોર્ક ટાઇમ્સ સહિત અનેક સર્વેમાં એવું તારણ બહાર આવ્યું છે કે હિલેરી ક્લિન્ટનનું પલ્લું ભારે છે. દરમિયાન, થોડા દિવસ પહેલાં તેઓ લથડી ગયાં. ડૉક્ટરોએ કહ્યું કે તેમને ન્યૂમોનિયા થઈ ગયો છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પના ડૉક્ટરોએ રિપોર્ટ જાહેર કર્યો છે કે, જો તેઅો રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવે છે, તો અત્યાર સુધીના સૌથી સ્વસ્થ નેતા કહેવાશે. તેમનો હેલ્થ રિપોર્ટ પર જાહેર કરવામાં આવ્યો છે. તેવામાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે કે મતદારોને ઉમેદવારના સ્વાસ્થ્ય અંગેની જાણકારી હોવી જોઈએ કે નહીં? જો હા, તો કેટલું જરૂરી છે, તેના પર અનેક વાતો સામે આવી રહી છે. જાણીએ...

અન્ય સમાચારો પણ છે...