તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આડી ચાવી :

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આડી ચાવી :

1.મંડપ બહારનો ખુલ્લો ચોક (3)

4. લશ્કરની મોખરાની વ્યૂહરચના (3)

6. ઘડીનો સાઠમો ભાગ, ક્ષણ (2)

7. જૈન દેવમંદિર (4)

9. સંભાળ, સારવાર (4)

10. જંગલ, અરણ્ય, કાનન (2)

11. ગાડું ઊલળે નહીં માટે પાછળ મૂકવાનો ટેકો (3)

13. કાંસીજોડાં, મંજીરા (4)

15. જનેતા, જનની (2)

17. કાદવકીચડ, ગંદવાડ (4)

18. બાજુથી પેલી બાજુ, સોંસરું (4)

19. ચાની રેંકડી, ચાદાની (3)

20. દીવો કરવાનો કાચનો પ્યાલો (3)

22. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર (4)

24. હેરાન, વ્યાકુળ, કંટાળી જવું (4)

ઊભીચાવી :

1.ચીપી ચીપીને બોલવું તે, ખુશામત (4)

2. ખંજવાળ, વલૂર (2)

3. અંધાધૂંધી, અતિશય અવ્યવસ્થા (5)

4. આપણું રાષ્ટ્રીય પક્ષી (2)

5. ખુલ્લી જગા, મેદાન (3)

7. ભગવાન, પ્રભુ, ઇશ્વર (2)

8. લીટી, ઓળ, હાર (3)

9. દૂધ ઉકાળી કરાતો ઘટ્ટ પદાર્થ (2)

10. ઝાકળ, શબનમ (2)

12. બાળકોનું તોફાન, ઉદ્યમાત (5)

14. લક્ષણ, ગુણ, સ્વભાવ (3)

15. એક જાતની ઘોડી (3)

16. ઘરનું સાધારણ કામકાજ, ગૃહકાર્ય (4)

18. ઊંચું, ભવ્ય (4)

20. શ્રીકૃષ્ણનો મામો (2)

21. પીડા, ઉપાધિ (2)

23. વજનનો એકમ (અં) (2)

અન્ય સમાચારો પણ છે...