તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અત્યાર સુધીના સૌથી પ્રભાવશાળી ફોટા

અત્યાર સુધીના સૌથી પ્રભાવશાળી ફોટા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્ષણને ઓળખવી સરળ નથી જ્યારે ઇતિહાસ રોકાઇ જાય છે. આપણે જાણીએ છીએ કે માનવીએ વિશ્વના સૌંદર્ય, તેની કોમળતા અને એકલાપણાંને પ્રથમ વખત વાસ્તવિક રૂપે ક્યારે સમજ્યું હશે. અવસર આવ્યો 24 ડિસેમ્બર 1968 ના રોજ કેપ કેનવેરલ, અમેરિકાથી અપોલો-8 અંતરીક્ષ યાનના ઉડાન ભર્યાના 75 કલાક 48 મિનિટ અને 39 સેકન્ડ બાદ. ચંદ્રમાની પરિક્રમા પર ગયેલ પ્રથમ સમાનવી અંતરીક્ષ મિશન હતું. એસ્ટ્રોનોટ ફ્રેન્ક બોરમેન, જિમ લોવેલ અને બિલ એન્ડર્સે ક્રિસમસથી એક દિવસ અગાઉ ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. ચોથી કક્ષાની શરૂઆતમાં જ્યારે અંતરીક્ષ યાન ચંદ્રના પાછળના ભાગની બહાર આવ્યો ત્યારે યાનની વધુ એક બારી ઉપર વાદળી-સફેદ ગ્રહ પૃથ્વીનો દૃશ્ય ઉભરી આવ્યો. એન્ડર્સએ કહ્યું અરે ત્યાં જુઓ. હે ઇશ્વાર, તો પૃથ્વી છે. કેટલી સુંદર છે. એન્ડર્સએ એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો લીધો. દરમિયાન લોવેલએ રંગીન ફિલ્મનો રોલ ઉંચક્યો. તેણે ત્રીજી અને ચોથી બારી તરફ જોયુ અને કહ્યું અહી. હવામાં તરતો એન્ડર્સ લોવલ પાસે આવી ગયો અને તેણે પોતાન હેસલબ્લેડ કેમેરો ક્લિક કરી દીધો અને આવી રીતે પૃથ્વીની રંગબેરંગી પ્રથમ ઇમેજ સામે આવી. માનવીએ પ્રથમ વખત જોયું સુદૂર અંતરીક્ષથી પૃથ્વી કેવી અસાધારણ દેખાય છે.

} અર્થરાઇઝ, વિલિયમએન્ડર્સ, 1968.

આપણી દુનિયાના સુંદર અને જીવંત રંગ

} પહેલી મોબાઇલ ફોન પિક્ચર, ફિલિપકાન, 1997.

કંટાળાજનક ક્ષણ ફાયદાકારક પણ હોઇ શકે છે. 1997માં ફિલિપ કાન ઉત્તર કેલિફોર્નિયામાં એક હોસ્પિટલના મેટરનીટિ વોર્ડમાં બેઠાં હતાં. સોફ્ટવેર એન્ટરપ્રેન્યોરના પત્નીએ દિકરી સોફીને જન્મ આપ્યો હતો. તત્કાલ ઇમેજ મોકલવાની ટેક્નોલોજી ઉપર કામ કરી રહેલાં કાનએ એક કામચલાઉ ડિજાઇન બનાવી જે મિત્રો અને પરિજનોને તાત્કાલિક તેમના નવજાત શિશુની ફોટો મોકલી શકે. તેમણે એક ડિજિટલ કેમેરાને મોબાઇલ સાથે કનેક્ટ કર્યો. હોસ્પિટલમાં લેપટોપ ઉપર લખેલા કોડથી તાલમેલ બેસાડ્યો અને વ્યવસ્થાએ દુનિયા બદલી નાખી. કાનના ડિવાઇસે તેમની નવજાત દિકરીનો ફોટો ખેંચ્યો અને તે સમયે 2000થી વધુ લોકોને મોકલી આપ્યો. તેમણે ટૂંક સમયમાં કામચલાઉ ડિવાઇસમાં સુધારો કર્યો. વર્ષ 2000માં શાર્પ કંપનીએ તેમની ટેક્નોલોજીનો ઉપયોગ કરી જાપાનમાં પ્રથમ કેમેરા ફોન બજારમાં રજૂ કરી દીધો. ફોન અમુક વર્ષ બાદ દુનિયાભરમાં લોકપ્રિય થઇ ગયા. કાનના ઇનોવેશને દુનિયાને જોવા, અનુભવ કરવા અને સંપ્રેષણની પદ્ધતિ હંમેશા માટે બદલી નાખી છે. તેનાથી સ્માર્ટફોન અને ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ જેવા ફોટા શેરિંગ એપ્લીકેશન માટે જમીન તૈયાર થઇ. હવે ફોનના માધ્યમથી વિશ્વમાં દરરોજ લાખો ફોટા શેર કરવામાં આવે છે.

ક્ષણ જેણે આપણને ફોટોગ્રાફર બનાવ્યા

} ડાલી એટોમિક્સ, ફિલિપહાલ્સમેન, 1948

ફોટોગ્રાફર ફિલિપ હાલ્સમેન તેમના ફોટાને જીવંત બનાવવા માટે વખણાંય છે. એટલાં માટે જ્યારે હાલ્સમેનએ તેમના મિત્ર અને વિખ્યાત પેઇન્ટર સલ્વાડોર ડાલીને કેમેરામાં કેદ કરવાનો વિચાર આવ્યો તો તે જાણતાં હતાં કે સામાન્ય પોર્ટ્રેટ ખેંચવાથી કામ નહીં ચાલે. ડાલીની પેઇન્ટિંગ લેડા એટામિકથી પ્રેરાઇને હાલ્સમેનએ આર્ટિસ્ટની આજુબાજુ મૂળ પેઇન્ટિંગ જેવા દૃશ્યોનું નિર્માણ કર્યુ છે. પેઇન્ટિંગમાં એક ઉડતી ખુરશી, પાતળાં તારથી લટકેલાં કેનવાસ દેખાય છે. હાલ્સમેનના પત્ની, તેમની દિકરી સહિત અનેક આસિસ્ટન્ટ ફ્રેમ બહાર ઊભા હતા. ફોટોગ્રાફરની ગણતરી પૂર્ણ થતાં લોકોએ હવામાં ત્રણ બિલાડીઓ ઉછાળી, એક ડોલ પાણી ફેંક્યું જોકે ડાળીએ છલાંગ લગાવી. 26 ટેક પછી હાલ્સમેન ફોટાથી સંતુષ્ટ થયા. હાલ્સમેન પહેલાં પોર્ટ્રેટ ફોટોગ્રાફી અસ્વાભાવિક થતી હતી. ફોટોગ્રાફર અને સંબંધિત વ્યક્તિ વચ્ચે અલગાવ અલગ સમજમાં આવતું હતું. હાલ્સમેનની એપ્રોચએ આલ્બર્ટ આઇન્સ્ટાઇન, મર્લિન મનરો અને આલ્ફ્રેડ હિચકોક જેવી હસ્તીઓનો કેમેરા પર નવો સ્વરૂપ રજૂ કર્યો તેમણે પોર્ટ્રેટ ફોટોગ્રાફીને પરિભાષિત કરી અને ફોટોગ્રાફરોની અનેક પેડીઓને તેમના વિષય અથવા વ્યક્તિથી સારા તાલમેલની પ્રેરણા આપી.

આવા પોર્ટ્રેટ ખૂબ ઓછા ખેંચવામાં આવ્યા

ટાઇમ મેગેઝિને દુનિયાને બદલનારા કેટલાક અદ્વિતીય ફોટા શોધ્યા છે. કામ માટે અલગ છાપ છોડનારા 100 ફોટોગ્રાફની યાદી બનાવાઇ છે. ફોટોગ્રાફી મહાન ઇનોવેશન છે અને તેમાં સતત પરિવર્તન થઇ રહ્યાં છે. એટલાં માટે પ્રભાવશાળી ફોટાની પસંદગી તેના મહત્ત્વ અને તેને ખેંચવાની રીતના આધારે કરવામાં આવે છે. અહીં અમે કેટલાક એવા ફોટા રજૂ કરી રહ્યાં છે જેમણે આપણી જીવવાની પદ્ધતિ બદલી નાખી છે. તેની સાથે વાંચો તસવીરોને કેમેરામાં કેદ કરવાની અવિશ્વસનીય કહાણીઓ.

1984 માં લાઇફ મેગેઝીન માટે જેકોબસને કો રેન્ટમીસ્ટરે માઇકેલ જોર્ડનનો અદભુત ફોટો લીધો હતો. હવામાં ઉડતાં બાસ્કેટબોલ સ્ટારના બંને પગ નર્તકની જેમ વિભાજિત હતા અને ડાબો હાથ તારલાંઓ તરફ હતો. સુંદર ઇમેજની તરફ લોકોનું ધ્યાન ગયું હોત જો સ્પોર્ટ્સ વેર કંપની નાઇકેએ તેમના યુવા સ્ટારનો લોગો બનાવ્યો હોત. ફોટાથી મળી આવતો હતો. નાઇકેએ તેના પહેલા એર જોર્ડન સ્નીકરની ડિજાઇનમાં ફોટાનો ઉપયોગ કરવા માટે રેન્ડમીસ્ટરને 150 ડોલર આપ્યા. ટૂંક સમયમાં જમ્પમેન લોગો દુનિયાભરના શૂઝ, કપડાં અને બેડરૂમની દિવાલ ઉપર દેખાવા લાગ્યો. અંતે અત્યાર સુધીનો સૌથી પોપ્યુલર કોમર્શિયલ આઇકોન સાબિત થયો

જમ્પમેન સાથે નાઇકેએ એથલીટ્સને કિંમતી કોમર્શિયલ સંપત્તી તરીકે એથલીટ્સના ઉપયોગના સિદ્ધાંતને જન્મ આપ્યો. એરજોર્ડન બ્રાંડ, જેમાં હવે બીજા સુપરસ્ટાર આવે છે તેમાં 2014માં 3.2 અબજ ડોલરની કમાણી કરી. બીજીબાજુ રેન્ડમીસ્ટરે નાઇકે ઉપર કોપીરાઇટના ઉલ્લંઘનનો કેસ ચલાવ્યો. જે ફગાવી દેવાયો.રેન્ટમીસ્ટરની એક ઈમેજએ અબજો રૂપિયાના બિઝનેસમાં સ્પોર્ટ્સ સેલિબ્રિટીની જગ્યા બનાવી દીધી.

તસવીરે એક આઇકોનને જન્મ આપ્યો

} માઇકલ જોર્ડન, રેન્ટમીસ્ટર,1984

અન્ય સમાચારો પણ છે...