તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પારડી| ઉમરસાડીમાછીવાડ મંદિર સ્ટ્રીટમાં રહેતા મોહન અખારભાઈ ટંડેલનો દીકરો હિરેન

પારડી| ઉમરસાડીમાછીવાડ મંદિર સ્ટ્રીટમાં રહેતા મોહન અખારભાઈ ટંડેલનો દીકરો હિરેન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી| ઉમરસાડીમાછીવાડ મંદિર સ્ટ્રીટમાં રહેતા મોહન અખારભાઈ ટંડેલનો દીકરો હિરેન (ઉ.વ.29) નાનપણથી અસ્થિર મગજનો છે. ગત 23 નવેમ્બરે કોઈને પણ કશું કહ્યા વગર ઘરેથી કશે ચાલી નીકળ્યો હતો. જે દિવસે તેની શોધખોળ શરૂ કરી હતી. હિરેન પારડી રેલ્વે સ્ટેશન પર પણ ફરતો હોવાની વાતની જાણ થતાં ત્યાં પહોંચી શોધ કરી હતી. આજદિન સુધી હિરેન મળી આવતા પારડી પોલીસ મથકે હિરેન ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. હિરેને ટૂંકી બાયનું શર્ટ, લીલા કલરનો પેન્ટ પહેરેલ છે.

ઉમરસાડી માછીવાડનો અસ્થિર મગજનો યુવાન ગુમ

અન્ય સમાચારો પણ છે...