તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજમાં ત્રિ દિવસીય એરફોર્સ ભરતી મેળાનું આયોજન

ભુજમાં ત્રિ-દિવસીય એરફોર્સ ભરતી મેળાનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજપોલીસ ગ્રાઉન્ડ ખાતે એરમેન સિલેક્શન સેન્ટર મુંબઇ અને રોજગાર વિનિમય કચેરી-ભુજના સંયુક્ત ઉપક્રમે એરફોર્સ માટે ભરતી મેળાનું આયોજન કરાયું હતું. ત્રણ દિવસ ચાલનારી ભરતીમાં 1160 યુવાને ભાગ લીધો હતો. 36 જિલ્લામાંથી 18-18 જિલ્લા માટે ગ્રૂપ-X નોન ટેક્નિકલ અને મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડ અને ગ્રૂપ-Yના ટેક્નિકલ બે ગ્રૂપના ઉમેદવારોની મેડિકલ-રિટર્ન ટેસ્ટ લેવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...