તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નોટબંધીને કારણે વેપાર ઉદ્યોગમાં અગાઉ કદી જોઇ હોય એવો મંદીનો માહોલ

નોટબંધીને કારણે વેપાર-ઉદ્યોગમાં અગાઉ કદી જોઇ હોય એવો મંદીનો માહોલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીને કારણે વેપાર-ઉદ્યોગમાં અગાઉ કદી જોઇ હોય એવો મંદીનો માહોલ છે. અત્યારે લગ્નની સિઝનમાં તો બજારોમાં ઊભા રહેવાની પણ જગ્યા હોવી જોઇએ. પણ તેને બદલે સન્નાટો છે. શહેરની મુખ્ય બજાર ધર્મેન્દ્ર રોડ પર સામાન્ય દિવસોમાં સતત ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી હોય છે તેને બદલે બપોરે 12 વાગ્યે પણ બજારમાં એક માણસ શોધ્યો જડતો નથી.

અરે ! ભાઇ, ઇતના સન્નાટા કયું હૈ....

અન્ય સમાચારો પણ છે...