તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોહાલી ટેસ્ટ, ઇંગ્લેન્ડે 8 વિકેટ પર 268 રન બનાવ્યા મોહાલી|

મોહાલી ટેસ્ટ, ઇંગ્લેન્ડે 8 વિકેટ પર 268 રન બનાવ્યા મોહાલી|

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોહાલી ટેસ્ટ, ઇંગ્લેન્ડે 8 વિકેટ પર 268 રન બનાવ્યા મોહાલી| ભારતવિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં પહેલાં દિવસે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરી રમત પૂરી થાય ત્યાં સુધી 8 વિકેટ પર 268 રન બનાવ્યા છે. જોની બેયરસ્ટોએ સૌથી વધારે 89 રન બનાવ્યા. આદિલ રાશિદ (2) ગેરેથ બેટી (0) અણનમ.

અન્ય સમાચારો પણ છે...