• Gujarati News
  • ક્રોએશિયા | નવા રસ્તા શોધતા પ્રવાસી હવે ક્રોએશિયાએથી પ્રવેશ કરી રહ્યા છે

ક્રોએશિયા | નવા રસ્તા શોધતા પ્રવાસી હવે ક્રોએશિયાએથી પ્રવેશ કરી રહ્યા છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હંગેરી સહિત ઘણા દેશોની સરહદ સીલ કરી દેવામાં આવ્યા પછી સીરિયા સહિત અન્ય યુદ્ધગ્રસ્ત દેશોમાંથી આવી રહેલા પ્રવાસી નવા રસ્તા શોધી રહ્યા છે. ઉત્તર યુરોપના દેશોમાં જવા માટે પ્રવાસીઓનો પ્રથમ જથ્થો ક્રોએશિયા પહોંચી ગયો છે. એક દિવસ પહેલાં હંગેરીએ સર્બિયા સાથેની સરહદ બંધ કરી દીધી હતી.