• Gujarati News
  • દુબઈ : થોડાદિવસ પહેલા રિતિક રોશન દુબઈ ખાતે એક પાર્ટીમાં

દુબઈ : થોડાદિવસ પહેલા રિતિક રોશન દુબઈ ખાતે એક પાર્ટીમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુબઈ : થોડાદિવસ પહેલા રિતિક રોશન દુબઈ ખાતે એક પાર્ટીમાં અમેરિકી સોશિયલાઇટ પેરિસ હિલ્ટન સાથે નજરે પડ્યો હતો હવે હિલ્ટને કહ્યું છે કે તે રિતિક સાથે કામ કરવા માગે છે. દુબઈમાં જાણીતા શેફ ગ્રેગ મેલોફ દ્વારા એક નવી રેસ્ટોરાંમાં વીઆઈપી માટે એક લંચનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિતિક ખૂબ હોટ છે : પેરિસ