• Gujarati News
  • દિવાળીનું પર્વ નજીક આવતાની સાથે શહેરની બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો

દિવાળીનું પર્વ નજીક આવતાની સાથે શહેરની બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળીનું પર્વ નજીક આવતાની સાથે શહેરની બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. પ્રકાશના પર્વ ગણાતા દિવાળીના તહેવારમાં શહેરમાં રોશનીઓનો શણગાર કરવામાં આવે છે સાથે ફટાકડા અને ઘર સજાવટની ચીજ-વસ્તુઓની ખરીદી કરવા શહેરના ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, યાજ્ઞિક રોડ પર ગ્રાહકોની ભારે ચિક્કાર ભીડ જોવા મળી રહી છે./ પ્રકાશરાવરાણી

દિવાળીની ખરીદી જામી