38વર્ષીય એન્ડ્ર્યુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ડૈન કૈડમે

38વર્ષીય એન્ડ્ર્યુ એનજી હાલના દિવસોમાં ટેક્નોલોજીના સૌથીવધુ ચર્ચિત અને કીમતી મોરચા પર કામ કરી રહ્યા છે. તેઓ કમ્પ્યુટરમાં પોતાને ભણાવવા અને શીખવાડવાની ક્ષમતા વિકસિત કરવામાં લાગેલા છે. ઓટો નિર્માતાઓ, સ્વાસ્થ્ય સેવાઓ સાથે

જોડાયેલી કંપનીઓ સહિત દરેક ડેટાના ઢગલા સામે ઝઝૂમી રહ્યા છે. ઘણા એન્જિનિયરોને એવો વિશ્વાસ છે કે ડેટાના સમુદ્રમાં ડૂબવાથી બચવાનો એકમાત્ર ઉપાય પોતે ડેટાની વ્યાખ્યા અને છટણી કરનારી મશીનોનું નિર્માણ છે.

એનજી કહે છે, ઇન્ટરનેટ બિઝનેસના આગામી દોરમાં સફળતા માટે આર્ટિફિશ
38વર્ષીય એન્ડ્ર્યુ એનજી હાલના દિવસોમાં ટેક્નોલોજીના સૌથીવધુ ચર્ચિત અને કીમતી મોરચા પર કામ કરી રહ્યા છે. તેઓ કમ્પ્યુટરમાં પોતાને ભણાવવા અને શીખવાડવાની ક્ષમતા વિકસિત કરવામાં લાગેલા છે. ઓટો નિર્માતાઓ, સ્વાસ્થ્ય સેવાઓ સાથે

જોડાયેલી કંપનીઓ સહિત દરેક ડેટાના ઢગલા સામે ઝઝૂમી રહ્યા છે. ઘણા એન્જિનિયરોને એવો વિશ્વાસ છે કે ડેટાના સમુદ્રમાં ડૂબવાથી બચવાનો એકમાત્ર ઉપાય પોતે ડેટાની વ્યાખ્યા અને છટણી કરનારી મશીનોનું નિર્માણ છે.

એનજી કહે છે, ઇન્ટરનેટ બિઝનેસના આગામી દોરમાં સફળતા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મહત્ત્વની ભૂમિકા હશે. બીજી બાજુ જાતે શીખનારા કમ્પ્યુટર બનાવવાની હોડ ચાલી રહી છે. ગૂગલ અને ફેસબુકે આવા પ્રોજેક્ટ માટે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓઅને

પ્રોફેસરોની સેવાઓ લીધી છે. એનજી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. તેઓહવે વેબ કંપની બાઇડુની સાથે જોડાઇ ગયા છે. આર્ટિફિશિયલ મગજના ક્ષેત્રે એનજીનું કામ ભારે મહત્ત્વનું માનવામાં આવ્યું છે. ન્યુરલ નેટવર્ક એવો કમ્પ્યુટર પ્રોગ્રામ છે જે માનવીની જેમ દુનિયાને સમજવાની કોશિશ કરે છે. પ્રોગ્રામના ન્યૂરોન્સમાં ઇમેજ ફીડ કરવાથી તે રંગના ડાઘા ઓળખી શકે છે. બીજા પડમાં તેઓ આકાર ઓળખે છે. ગૂગલ બ્રેન પછી આવા પ્રોગ્રામ ટેક્નોલોજીને સુધારવા માટે ઉપયોગ કરાયા. એનજીના રિસર્ચનું પરિણામ છે કે ગૂગલ સર્ચ અને એપલ સિરી મૌખિક આદેશોને ઓછી ભૂલો સાથે સમજવા લાગ્યા છે.

એનજી હવે અમેરિકાના સનીવેલ, કેલિફોર્નિયામાં 30 કરોડ ડોલરના ખર્ચે નિર્માણ થયેલા બાઇડુના નવા આંતરરાષ્ટ્રીય રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરના ઇન્ચાર્જ છે. અહીં આશરે 20 કર્મચારી કામ કરશે. તેમનામાંથી ઘણા ફેસબુક, ટ્વીટર, લિંક્ડ ઇન અને ગૂગલમાંથી આવી ગયા છે. અામ નવી ઓફિસમાં મોટા આર્ટિફિશિયલ બ્રેનના નિર્માણની કોઇ ગતિવિધિ દેખાતી નથી. રેફ્રિજરેટર જેવા મોટા કમ્પ્યુટર અને તારાઓની જાળ દેખાતી નથી. અસલ ઇક્વિપમેન્ટ તો બેઇજિંગની બહાર આવેલી બાઇડુની ઇન્સ્ટિટયુટ ઓફ ડીપ લર્નિંગમાં છે. કંપની અહીં વિશ્વનું સૌથી આધુનિક ન્યુરલ નેટવર્ક બનાવી રહી છે. તેમાં 100 અબજ કનેક્શન હશે. ગૂગલ બ્રેનથી 100 ગણા વધુ હશે. એનજીની ટીમ વિશ્વમાં કોઇ પણ સ્થળેથી સર્વરોનું કમાન્ડ કરી શકશે.

બાઇડુ પ્રથમ વિદેશી કંપની નથી, જેણે સિલિકોન વેલીની પ્રતિભાઓ પર આશા બાંધી રાખી છે. એપલની હરીફ કોરિયન કંપની સેમસંગ સેન જોસમાં 11 લાખ વર્ગ ફૂટમાં રિસર્ચ ઇન્સ્ટિ