• Gujarati News
  • National
  • સ્વતંત્રતા દિવસ પરેડ રિહર્સલમાં સૈનિકોએ કાર્ડ્ઝથી છબિ બનાવી

સ્વતંત્રતા દિવસ પરેડ રિહર્સલમાં સૈનિકોએ કાર્ડ્ઝથી છબિ બનાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેક્સિકો સિટી |હાલ અહીં 47મા સ્વતંત્રતા દિવસની પરેડની તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન સૈનિકોએ કાર્ડ્ઝને એવી રીતે પકડ્યાં હતાં કે વર્જિન ઓફ ગ્વાડાલુનની છબિનો આકાર બન્યો હતો. એમ કહેવામાં આવે છે કે તેઓ મેક્સિકોના સંરક્ષક સંત છે. દર વર્ષે 15 સપ્ટેમ્બરની રાતે ઉજવણીની શરૂઆત થાય છે. જે 16 સપ્ટેમ્બરે પરેડની સાથે પૂરી થાય છે.

અન્ય સમાચારો પણ છે...