• Gujarati News
  • National
  • નવી દિલ્હી| શહેરમાંભેજને કારણે બફારાનું પ્રમાણ વધતાં દિલ્હીવાસીઓ ગરમીથી ત્રાસી

નવી દિલ્હી| શહેરમાંભેજને કારણે બફારાનું પ્રમાણ વધતાં દિલ્હીવાસીઓ ગરમીથી ત્રાસી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી| શહેરમાંભેજને કારણે બફારાનું પ્રમાણ વધતાં દિલ્હીવાસીઓ ગરમીથી ત્રાસી ગયા હતા, જેથી વીજમાગ વધીને 6,227 મેગાવોટ થઈ હતી. શહેરમાં બપોરે ત્રણ વાગે ગરમીને કારણે અસહ્ય બફારો થતાં લોકોને ફરી એક વાર ઘરે રહેવાની ફરજ પડી હતી અને તેમની વીજમાગ 6,227એ પહોંચી હતી. દિવસ દરમ્યાન ભજનું પ્રમાણ 50થી 75 ટકા વધ્યું હતું, જેથી વીજ માગ વધી હતી, પહેલાં છઠ્ઠી જૂને વીજમાગ 6,526 મેગાવોટે પહોંચી હતી, જે સૌથી વધુ હતી.

દિલ્હીમાં ગરમીનો પારો ચઢતાં વીજમાગમાં ખાસ્સો વધારો

અન્ય સમાચારો પણ છે...