તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | જયનેજાધારી માવન સેવા ટ્રસ્ટ દ્વારા તકોઠારિયા મેઇન રોડ,

રાજકોટ | જયનેજાધારી માવન સેવા ટ્રસ્ટ દ્વારા તકોઠારિયા મેઇન રોડ,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જયનેજાધારી માવન સેવા ટ્રસ્ટ દ્વારા તકોઠારિયા મેઇન રોડ, રણુજા મંદિરે તા.17મીને શનિવારે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં લોહી આપનાર તમામને ઝડના રોપાનું વિતરણ કરાશે. સાથે સાંજે મહાપ્રસાદ યોજાશે અને જે બાદ રાતે લોકડાયરો યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના હરેશ ભગત,વિજયભાઇ હુંબલ, અશોકભાઇ ઠુંમર સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

સેવા | જય નેજાધારી માનવસેવા ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...