તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિલેરી ટ્રમ્પને હેબતાવીને ચર્ચામાં હરાવવા માગે છે

હિલેરી ટ્રમ્પને હેબતાવીને ચર્ચામાં હરાવવા માગે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂયોર્ક સ્થિત હોફ્સ્ટા યુનિવર્સિટીમાં સોમવારે હિલેરી ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પહેલી જાહેર ચર્ચા થશે. ચર્ચા 1980માં જિમી કાર્ટર અને રોનાલ્ડ રેગન વચ્ચેની ચર્ચા પછી સૌથી વધુ જોવાનારી ચર્ચા હશે. હિલેરી માને છે કે હવે ટ્રમ્પનું અસત્ય સાબિત કરવાથી કંઈ નહીં વળે, પણ સાબિત કરવું પડશે કે માનસિકસ્તરે સર્વોચ્ચ પદને લાયક નથી. પેટ્રિક હેલી, એમી ચોજિક અને મેગી હેબરમેન જણાવે છે, બંનેએ ચર્ચા માટે કેવી તૈયારીઓ અને શું રણનીતિ ઘડી છે.

અન્ય સમાચારો પણ છે...