તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઉત્તર કોરિયાએ ફ્રેન્ડશિપ ફેસ્ટ ઉજવ્યો, પહેલી વાર જાહેર રીતે એર શોનું આયોજન

ઉત્તર કોરિયાએ ફ્રેન્ડશિપ ફેસ્ટ ઉજવ્યો, પહેલી વાર જાહેર રીતે એર શોનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્યોંગયોંગ | ઉત્તર કોરિયાએ રવિવારે પહેલી વાર જાહેર રીતે એર શોનું આયોજન કર્યું. વોનસેન પોર્ટ પર હવાઇદળના જવાનોએ પેરાશૂટના સહારે હવામાં કરતબ બતાવ્યા હતા. પાંચ દિવસ પહેલાં પરમાણુ બોમ્બના પરીક્ષણ પછી કોરિયન સૈન્યે પ્રદર્શન અંગે દક્ષિણ કોરિયાએ વાંધો વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...