• Gujarati News
  • National
  • સતત બે બેવડી ફટકારનાર બીજો ભારતીય

સતત બે બેવડી ફટકારનાર બીજો ભારતીય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતત બે બેવડી ફટકારનાર બીજો ભારતીય

વિરાટકોહલીએ શ્રીલંકા સામે ફિરોઝ શાહ કોટલા મેદાન પર ત્રીજી ટેસ્ટના બીજા દિવસે બેવડી સદી (243) ફટકારી હતી. તેણે સતત બીજી ઇનિંગ્સમાં બેવડી ફટકારી હતી. તેણે નાગપુર ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં બેવડી ફટકારી હતી. સતત બે ટેસ્ટમાં બે બેવડી સદી ફટકારનાર વિરાટ બીજો ભારતીય બન્યો છે. પહેલા વિનોદ કાંબલીએ સિદ્ધિ મેળવી હતી. કાંબલીએ 1992-93માં ઇંગ્લેન્ડ (224) અને ઝિમ્બાબ્વે (227) સામે સતત બે બેવડી સદી ફટકારી હતી. ડોન બ્રેડમેન ત્રણ વખત આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...