તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 56 વર્ષ પૂર્વે સિરિમાઓ ભંડારનાયકે સિલોનના અને વિશ્વના પ્રથમ મહિલા PM બન્યાં હતાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

56 વર્ષ પૂર્વે સિરિમાઓ ભંડારનાયકે સિલોનના અને વિશ્વના પ્રથમ મહિલા PM બન્યાં હતાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
1960માં આજના દિવસે સિરિમાઓ ભંડારનાયકે સિલોન(શ્રીલંકા)ના અને દુનિયાના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યાં હતાં. સાથે દુનિયાના પ્રથમ મહિલા વડાપ્રધાનનો શ્રેય પણ તેમને જાય છે. સિરિમાઓ સિલોનના માર્યા ગયેલા વડાપ્રધાન સોલોમન ભંડારનાયકેનાં પત્ની હતાં. તેમની શ્રીલંકા ફ્રીડમ પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં 150માંથી 75 સીટો પર વિજય મેળવ્યો હતો. એક બૌદ્ધ કટ્ટરપંથીએ 1959માં સોલોમન ભંડારનાયકેની ગોળી મારી હત્યા કરી નાખી હતી. તેના બાદથી તેમણે રાજકારણમાં પગ મૂક્યો હતો. ચૂંટણી પ્રચારમાં તે જનતા સમક્ષ દિવંગત પતિની સામાજિક નીતિઓને સક્રિય રાખવાનો સંકલ્પ દોહરાવતાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો