તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભારત અને પાકિસ્તાનમાં એકબીજા સામે વિરોધ પ્રદર્શન યોજાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત અને પાકિસ્તાનમાં એકબીજા સામે વિરોધ પ્રદર્શન યોજાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં બુરહાન વાની નામના આતંકવાદીની હત્યા બાદ કાશ્મીરમાં તંગદિલી ફેલાઈ છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે વાનીને શહીદ ગણાવીને તેની હત્યાના વિરોધમાં 19 જુલાઈએ કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી હતી. જેનો વિરોધ કરવા માટે જમ્મુમાં શિવસેનાના કાર્યકરોએ નવાઝ શરીફનું પૂતળું બાળીને વિરોધ કર્યો હતો. જ્યારે પાકિસ્તાનમાં મનાવવામાં આવેલા કાળા દિવસ દરમિયાન અને ભારત દ્વારા કાશ્મીરમાં કથિત રીતે ગુજારવામાં આવતા અત્યાચાર સામે લાહોર ખાતે વિરોધ દેખાવો કર્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો