તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચોતરફ લીલોતરીની વચ્ચે શાંતિનો દુકાળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોતરફ લીલોતરીની વચ્ચે શાંતિનો દુકાળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીલોતરી અને દુકાળ આમ તો પરસ્પર વિરોધી શબ્દો છે. પણ વાત કાશ્મીરની હોય તો મુદ્દો ફેરવિચારણા માગી લે છે. ચારેતરફ મનોરમ્ય લીલોતરીથી છવાયેલા રાજ્યમાં અવારનવાર શાંતિનો દુકાળ પડ્યા કરે છે. એક નાનકડું અમથું છમકલું સમગ્ર રાજ્યની શાંતિને સૂકીભઠ્ઠ કરી મૂકે છે. છેલ્લા થોડા દિવસોમાં ફરી સ્થિતિ સર્જાઈ છે. શ્રીનગર નજીક સંચારબંધી દરમ્યાન હોડીમાં શાકભાજી વેચવા નીકળેલા ફેરિયાના ચહેરા પરની ચિંતા વાજબી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો