તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે. થોડા સમયથી અમુક ખેડૂતો કેરીનાં બગીચા

કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે. થોડા સમયથી અમુક ખેડૂતો કેરીનાં બગીચા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે. થોડા સમયથી અમુક ખેડૂતો કેરીનાં બગીચા કાપી રહ્યા છે. પરંતુ હવે ફળફળાદિ પકાવતા ખેડૂતો માટે સારા દિવસો આવશે. અમે ઠંડાપીણાં બનાવતી કંપનીઓનાં માલિકોને બોલાવીને કહ્યું કે, તમે રંગબેરંગી પાણી વેચો છો તેની જગ્યાએ તેમાં 5 ટકા ફળનો રસ ઉમેરો. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાથી 6 હજાર કરોડ રૂપિયાની મદદ કરવાનું નક્કી કર્યું છે. સરકાર દિશામાં આગળ વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...