તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નવી દિલ્હી |મોટી કંપનીઓની લોનો માફ કરી દેવાની અફવાને રદિયો

નવી દિલ્હી |મોટી કંપનીઓની લોનો માફ કરી દેવાની અફવાને રદિયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી |મોટી કંપનીઓની લોનો માફ કરી દેવાની અફવાને રદિયો આપતાં નાણાપ્રધાન જેટલીએ જણાવ્યું હતું કે સરકાર ડિફોલ્ટરો સામે કડક પગલાં લઈ રહી છે અને એવા પ્રયાસો કરી રહી છે, જેથી મજબૂર બેન્કોને રિકેપિટલાઇઝેશન થકી તેમને મજબૂત બનાવી શકાય. સરકાર મોટા એનપીએ ડિફોલ્ટરોની કોઈ લોનની માંડવાળ કરી નથી, તેમણે છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી આવતી અફવાનું ખંડન કર્યું હતું. અફવાને ફગાવતાં તેણે કહ્યું હતું કે દેશને વાસ્તવિકતા જાણવાનો અધિકાર છે.

સરકાર `મજબૂર’ બેન્કોને `મજબૂત’ બનાવશે : જેટલી

અન્ય સમાચારો પણ છે...