તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અમરેલી શહેરમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી શહેરમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | અમરેલીમાંએડીએનપી દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. અમરેલી એસટી. ડેપો મેનેજર સાથે સંકલતન કરી બસ સ્ટેન્ડ પર લોકોને એચ.આઇ.વી.ની બેઝીક માહિતી મળી રહે તે માટે સ્ટોલ નાખવામા આવેલ. સાથે મુલાકાતીઓને રેડ રિબીન બાંધવામાં આવી હતી.એડીએનપી સંસ્થાના સ્ટ્રેક હોલ્ડરને પણ રેડ રિબીન બાંધવામાં આવી હતી જેમાં નિવાસી કલેક્ટર ભટ્ટ, નાયબ મામલતદાર, પુરવઠા વિભાગના ઘેલાણી, ડો. વસંતભાઇ ગજેરા અને સાથે તેમની ટીમ સિવીલ હોસ્પીટલ અમરેલીનાં આર.એમ.ઓ. ડો. ડાભી, જિલ્લા ટીબી અધીકારી બુટાણી, બાળસુરક્ષા એકમ, જિલ્લા કોર્ટ શારદાબેન ડાભી, અમરેલી એ.આર.ટી.સેન્ટર, સ્ટાફ, જિલ્લા આરોગ્ય પંચાયતના કર્મચારીઓને રેડ રિબીન બાંધી સંસ્થાને સહયોગ આપ્યો હતો.અહીં કોલેજા વિદ્યાર્થીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય તેઓને પણ એચઆઇવી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આજે એચ.આઇ.વી. વિશે પુરતી માહિતી હોવાથી એચઆઇવીના દર્દીઓ વધતા જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો