તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • UN ડિપ્લોમેટની ઉત્તર કોરિયાના વિદેશમંત્રી સાથે દિવસભર ચર્ચા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UN ડિપ્લોમેટની ઉત્તર કોરિયાના વિદેશમંત્રી સાથે દિવસભર ચર્ચા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્યોંગયોંગ | સંયુક્તરાષ્ટ્રના પોલિટિકલ ડિપ્લોમેટ જેફ્રે ફેલ્ટમેને ઉત્તર કોરિયાના વિદેશમંત્રી રી યોંગ હોથી ગુરુવારે દિવસભર વાતચીત કરી. ઉત્તર કોરિયાના એક પછી એક પરમાણુ મિસાઈલ પરીક્ષણ કરવાને કારણે અમેરિકાથી તંગદિલી અને યુદ્ધની શક્યતાઓને ટાળવા અને સમજૂતિના વિકલ્પો શોધવા માટે ઉત્તર કોરિયાની યાત્રા પર આવેલા ફેલ્ટમેને બુધવારે પણ હોથી મુલાકાત કરી હતી. ઉત્તર કોરિયાના સરકારી અખબારે કહ્યું કે યુએન ડિપ્લોમેટે ઉત્તર કોરિયામાં યુએનની સહાય અને અભિયાનો સહિત પરસ્પર મુદ્દાઓ પર વાતચીત કરી છે. ઉ.કોરિયામાં યુએનની એજન્સીઓ અને 50 વિદેશી અધિકારીઓ કાર્યરત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો