તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રાંચી | ઝારખંડમાંહોમગાર્ડના સ્થાપના દિવસે બુધવારે ધુર્વા, રાંચીના ક્ષેત્રીય હોમગાર્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાંચી | ઝારખંડમાંહોમગાર્ડના સ્થાપના દિવસે બુધવારે ધુર્વા, રાંચીના ક્ષેત્રીય હોમગાર્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંચી | ઝારખંડમાંહોમગાર્ડના સ્થાપના દિવસે બુધવારે ધુર્વા, રાંચીના ક્ષેત્રીય હોમગાર્ડ ટ્રેનિંગ કેન્દ્રમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી રઘુવર દાસે પરેડની સલામી લીધી. જ્યારે તેઓ સલામી માટે ગાડી પર ચઢી રહ્યા હતા તે સમયે પરેડમાં સામેલ એક સૈનિક કેશ્વર સાહુ બેભાન થઈને પડી ગયો હતો. ઉતાવળે સાથી જવાનોએ તેને લાઈનથી હટાવીને પાછળ રાખી દીધો અને સલામીમાં સામેલ થઈ ગયા. મુખ્યમંત્રીની પરેડની સલામી લીધા બાદ કેશ્વર સાહુની ભાળ લેવાઇ અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલે લઈ જવાયો.

ઝારખંડ | પરેડમાં જવાન બેભાન, સાથીઓ CMને સલામી આપતા રહ્યા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો