તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પતિએ વતનમાં જવાની ના પાડતાં મહિલાનો આપઘાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિએ વતનમાં જવાની ના પાડતાં મહિલાનો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘુઘરાળામાં પરપ્રાંતિય મહિલાએ દવા પીધી

બાબરાનાઘુઘરાળામાં રહેતી પરપ્રાંતિય મહિલાએ તેના પતિને વતનમાં જવાનું કહ્યુ હતુ. બાબતે મહિલાને લાગી આવથા ગઇકાલે કપાસમાં નાખવાની ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બારામાં પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ મુળ પંચમહાલ અને હાલ બાબરા તાલુકાના ઘુઘરાળા ગામમાં રહેતી લાલાબેન જેશીંગભાઇ બારીયા (ઉ.વ.50) નામની મહિલાએ તેના પતિને છેલ્લા 15 દિવસથી વતનમાં જવાનુ કહેતી હતી. બાબતે ગઇકાલે મહિલાને લાગી આવતા ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. બારામાં જેશીંગભાઇ બારીયાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરતા એ.એસ.આઇ એ.એમ. વાંજાએ આગળની કાર્યવાહી હાથધરી હતી. સામાન્ય એવી બાબતમાં ખોટુ લાગી આવતા મહિલાએ દવા પી જીવન ટૂંકાવી લેતા પતિ સામે ફરિયાદ નોંધાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો