• Gujarati News
  • National
  • અમરેલીમાં કડકડતી ઠંડી, પારો 14 ડિગ્રી

અમરેલીમાં કડકડતી ઠંડી, પારો 14 ડિગ્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીશહેરમા ઠંડક ફરી વળતા લોકો ધ્રુજી ઉઠયા હતા અને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડયો હતો. આજે શહેરનુ મહતમ તાપમાન 20 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 14 ડિગ્રી રહ્યું હતુ. ઠંડીને પગલે રાત્રીના સમયે બજારોમા ઠેરઠેર તાપણાઓ પણ જોવા મળી રહ્યાં છે. થોડા દિવસ પહેલા અહી ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી નીચો ઉતરી ગયો હતો. હાલ કડકડતી ઠંડીને પગલે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લેતા નજરે પડી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...