હું CMની રેસમાં નથી, ભાજપની ચાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરતમાંમસ્જિદની દિવાલો પર કોંગ્રેસના લોગો, સ્લોગન અને રાહુલ ગાંધી- અહેમદ પટેલના ફોટા સાથેનું એક પોસ્ટર લગાવી ગયું. તેમાં ‘મુસ્લિમ એકતાને જાળવી રાખવા માટે અને અહેમદ પટેલને ગુજરાતના વઝીર-એ-આલમ બનાવવા માટે મુસ્લિમ સમુદાય ફક્ત કોંગ્રેસ પાર્ટીને વોટ આપે.’નું લખાણ લખાયું છે. મામલે કોંગ્રેસે તુરંત સ્થળ પર જઈ પોસ્ટર દુર કર્યા હતા અને પોલીસ તથા ચૂંટણી પંચને ફરિયાદ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...