• Gujarati News
  • અષાઢમાં શ્રાવણી સરવળા પડતા હોય તેવી રીતે વરસાદ પડી રહ્યો

અષાઢમાં શ્રાવણી સરવળા પડતા હોય તેવી રીતે વરસાદ પડી રહ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અષાઢમાં શ્રાવણી સરવળા પડતા હોય તેવી રીતે વરસાદ પડી રહ્યો હતો. રવિવારનાં બપોરબાદ મેઘરાજાએ મનમૂકીને વરસવાનું શરૂ કર્યુ હતું. દિવસભર વરસાદ શરૂ રહ્યો હતો. બાદ રાત્રીનાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આખી રાત વરસાદ વરસતો રહ્યો હતો. ગીર જંગલમાં પણ ભારે વરસાદનાં પગલે નદી નાળામાં પુર આવ્યા હતા.અને વિલીંગ્ડન ડેમ એક રાતમાં ઓવરફ્લો થયો હતો. } મિલાપઅગ્રાવત

એક રાતમાં પ્રથમ વખત ડેમ છલકાયો હોય તેવી પહેલી ઘટના