તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓસ્ટ્રેલિયાએ એશિઝમાં ઇંગ્લેન્ડને છેલ્લે 2007માં ઇંગ્લેન્ડને 10 વિકેટ હરાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાએ એશિઝમાં ઇંગ્લેન્ડને છેલ્લે 2007માં ઇંગ્લેન્ડને 10 વિકેટ હરાવ્યું હતું.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયાએ એશિઝમાં ઇંગ્લેન્ડને છેલ્લે 2007માં ઇંગ્લેન્ડને 10 વિકેટ હરાવ્યું હતું. ઓવરઓલ ઓસ્ટ્રેલિયાએ સાતમી વખથ ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે વિજય હાંસલ કર્યો છે. ગાબા ખાતે ઓસ્ટ્રેલિયાએ 1990 બાદ 10 વિકેટે વિજય મેળવ્યો છે. તે સમયે પણ ઓસી.એ 157 રનના ટાર્ગેટને વિના વિકેટે હાંસલ કર્યો હતો.

ડેબ્યૂમેચમાં બેનક્રોફ્ટની અડધી સદી |ઓસ્ટ્રેલિયાએ છેલ્લા દિવસે બીજા દાવને 0/112ના સ્કોરથી આગળ વધારવાનું શરુ કર્યું હતું. વોર્નરે 119 બોલમાં 10 બાઉન્ડ્રી વડે 87 તથા ડેબ્યૂ મેચ રમી રહેલા બેનક્રોફ્ટે 182 બોલમાં 10 બાઉન્ડ્રી અને એક સિક્સર વડે 82 રનની ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લેન્ડ 1986થી ગાબા ખાતે વિજય હાંસલ કરી શક્યું નથી.

અન્ય સમાચારો પણ છે...