તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજે રાત્રે પૃથ્વી સૂર્યથી 15.20 કરોડ કિમી દૂર જશે

આજે રાત્રે પૃથ્વી સૂર્યથી 15.20 કરોડ કિમી દૂર જશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારેરાત્રે પૃથ્વી સુર્યથી અત્યંત દુર જતી રહેશે.સોમવારે રાત્રે 1 કલાક અને 10 મિનીટે પૃથ્વીથી સૂર્યનું અંતર 15.20 કરોડ કિમીનું હશે. રવિવારે પૃથ્વીથી સૂર્યનું અંતર 14.70 કરોડ કિમીનું હતું જેથી તે હિસાબે સોમવારે પૃથ્વી સૂર્યથી 50 લાખ કિમી દુર જતી રહેશે. ખગોળશાસ્ત્રી દિવ્યદર્શનના જણાવ્યા મુજબ પૃથ્વી ભલે દુર કે નજીક જતી રહે પણ પૃથ્વીના સરેરાશ અંતર પર માત્ર 3 ટકાનો ફર્ક પડે છે કારણ કે તેની ઓર્બિટ અન્ય ગ્રહો કરતા વધુ લંબગોળ નથી.

અન્ય સમાચારો પણ છે...