• Gujarati News
  • ગાંધીનગરએસ.ટી ડેપોમાં કાર્યરત જિલ્લા એસ.ટી કામદારોની ધિરાણ અને સહકારી

ગાંધીનગરએસ.ટી ડેપોમાં કાર્યરત જિલ્લા એસ.ટી કામદારોની ધિરાણ અને સહકારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરએસ.ટી ડેપોમાં કાર્યરત જિલ્લા એસ.ટી કામદારોની ધિરાણ અને સહકારી મંડળીમાં આચરાયેલા રૂ. 3.42 કરોડના આર્થિક કૌભાંડમાં સંડોવાયેલા ક્લાર્ક ગિરીષ અંબાલાલ પટેલેની સેક્ટર-7 પોલીસ મથકના મહિલા પીઆઇએ ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીએ બે દિવસ અગાઉ આગોતરા માટે કોર્ટમાં અરજી કરી હતી. જે નામંજૂર થતાં પોલીસે બાતમીદારો લગાવી તેને આખરે ઝડપી લીધો હતો. ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

એસટી મંડળીનો કૌભાંડી ક્લાર્ક ઝડપાઇ ગયો