તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજનું પંચાંગ }30 નવેમ્બર,2017, ગુરુવાર

આજનું પંચાંગ }30 નવેમ્બર,2017, ગુરુવાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર અ’વાદ સુરત વડોદરા મુંબઇ

સૂર્યોદય 07.04 07.00 07.01 06.56

નવકારશી 07.52 07.48 07.49 07.44

સૂર્યાસ્ત 17.52 17.54 17.51 17.58

ચંદ્રોદય 15.28 15.28 15.26 15.28

ચંદ્રાસ્ત 04.15 04.13 04.12 04.12

સુડોકુ-1218નો જવાબ

ખાનાઓમાં એકથી નવના આંક રીતે ગોઠવાયેલા છે કે ઊભી, આડી રોમાં એક આંક એક વાર આવે. તે રીતે દરેક ર્કોનરમાં નવના ચોકઠામાં પણ એકથી નવના આંક એક એકવાર આવવા જોઈએ. નમૂના માટે કેટલાક આંક મુકાયા છે. ખાલી ખાનાં હવે તમે તર્ક લગાડીને ભરી કાઢો.

તિથિ માગશર સુદ - 11 િવક્રમ સંવત : 2074

ઉત્તર ભારતીય તિથિ મૃગશીર્ષ શુક્લ-11 વિક્રમ સંવત : 2074

ઈસ્લામી તારીખ: 10 - રબિઉલ અવ્વલ હિજરી સન : 1439

અાજનો તહેવાર ગીતાજયંતી

અાજનોમંત્ર જાપ ઓમ્જ્રાં જ્રીં જ્રૌં સ: બૃહસ્પતયે નમ:

દિવસનાંચોઘડિયાં શુભ,રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિનાંચોઘડિયાં અમૃત,ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

શુભચોઘડિયાં : શુભ- સવારે 07.04થી 08.25, ચલ - 11.07થી 12.28, લાભ - બપોરે 12.28થી 13.49, અમૃત - 13.49થી 15.10, શુભ - 16.31થી 17.52, અમૃત - સાંજે 17.52થી 19.31, ચલ - સાંજે 19.31થી 21.10

યોગવ્યતિપાતકરણબવ

રાહુકાલ13.30થી15.00 દિશાશૂળઅગ્નિ

અાજનોવિશેષ યોગ મોક્ષદાએકાદશી (રાજગરો), મૌની એકાદશી (જૈન) પંચક સમાપ્ત 16.13, વ્યતિપાત સમાપ્ત 19.56

આજનોપ્રયોગ આજનાદિવસે જગતપિતા શ્રી બ્રહ્માજી કે આપના ગુરુનું પૂજન કરવં શ્રેયકર મનાય છે. તેમ સફેદ કે કેસરયુક્ત ચંદન કરવું શ્રેષ્ઠ મનાય છે.

તિથિનાસ્વામી : એકાદશીનાસ્વામી શ્રી વિશ્વદેવજી છે.

તિથિવિશેષ : આજનાદિવસે શ્રી વિશ્વદેવજીનું પૂજન - અર્ચન કરવાથી ધન-ધાન્ય તેમ જમીન અંગેના પ્રશ્નોનું નિરાકરણ આવે છે.

અાજની જન્મ રાશિઃ સાંજે16.13 સુધી મીન (દ.ચ.ઝ.થ.) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ મેષ (અ.લ.ઈ.) પરથી રાખવું.

નક્ષત્ર બપોરે16.13 સુધી રેવતી, ત્યારબાદ અશ્વિની.

અાજની તારીખે જન્મેલ વ્યકિતનું વર્ષ ફળ!

} અારોગ્ય જાતકનેજ્ઞાનતંતુઓની નબળાઈ, સંધિવાત, પગના દુખાવા, કાનના દર્દ, ચામડીના રોગનું પ્રમાણ વર્ષ દરમિયાન વધારે જણાય.

}વિદ્યાર્થી જાતકનેપ્રશાસન, નાણા પ્રબંધન, શિક્ષણ, સાહિત્ય. આધ્યાત્મિકતા જેવા વિષયોમાં રસ વધારે હોય. વર્ષ દરમિયાન અભ્યાસ ક્ષેત્રે ઉતાર-ચઢાવ જણાય.

}સ્ત્રી વર્ગઃ ગૃહતેમજ કાર્યક્ષેત્ર સારી રીતે ચલાવી જાણે. તેમના આગવા સ્વભાવ અને મદદ કરવાથી ભાવનાથી પ્રિય પાત્ર બને.

}કૌટુંબિકઃ કૌટુંબિકઅને મિત્રોમાં વધુ પ્રિય હોય. કૌટુંબિક સમર્પણની ભાવના હોય. સમજાવટથી રસ્તો કાઢવાની વાત કરે.

અન્ય સમાચારો પણ છે...