- Gujarati News
- ફ્રાન્સ વિકીલિક્સનાં સંસ્થાપક અસાંજેને શરણ આપવાથી કર્યો ઈનકાર
ફ્રાન્સ - વિકીલિક્સનાં સંસ્થાપક અસાંજેને શરણ આપવાથી કર્યો ઈનકાર
ફ્રાન્સે શુક્રવારેવિકીલિક્લ સંસ્થાપક જુલિયન અસાંજેને શરણ આપવાનો અનુરોધ ઠુકરાવ્યો છે. અસાંજેએ સીધા રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદને પત્ર લખીને શરણ આપવાની અપીલ કરી હતી. કેટલાક દિવસો પહેલાં વિકીલિક્સે જણાવ્યું હતું કે, અમેરિકાએ ઓલાંદ સહિત કેટલાક ફ્રાંસીસી નેતાઓની જાસૂસી કરાવી હતી. અસાંજેએ ઇક્વાડોર લંડન સ્થિત દૂતાવાસમાં શરણ લીધું છે.