}હોટ ઓનવેબ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખો લાઈસન્સ રદ, એટલે કે સિસ્ટમમાં ખામી

એક વીડિયોએ બદલ્યો મહિલાઓનો દૃષ્ટિકોણ

યુએસમાં ધીમા ઈન્ટરનેટ સામે વિરોધ અભિયાન

લાસ એન્જેલસમાં અધિકારોની લડાઈ લડતા વકીલ માઈક હેરાલ્ડની સંસ્થાએ ચોંકાવનારો અહેવાલ આપ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 42 લાખ એવા વાહનચાલકોનાં લાયસન્સ રદ્દ કરી દેવાય છે, જેમણે પેનલ્ટી ભરી નથી. માઈકે જણાવ્યું કે, આટલી સંખ્યામાં લાયસન્સ રદ્દ થવાનો અર્થ વાહનચાલકોની ભૂલ નથી, પરંતુ આપમી સિસ્ટમમાં ખામી છે. તેમણે લખ્યું કે, જે વાહનચાલક દંડની રકમ ભરતા નથી, તેનો અર્થ એવો છે કે તેમની આવક ઓછી છે. આપણે કાર્યવાહી કરીને તેમને ગરીબીમાં નાખી રહ્યા છીએ. અમેરિકામાં સામાન્ય કેસમાં 30 હજાર અને તારીક જતી રહ્યા બાદ રૂ.50 હજારની પેનલ્ટી લાગે છે. અગાઉ રકમ માત્ર રૂ.6,200 હતી. ટમ્બલર પર પોસ્ટને માત્ર 8 કલાકમાં 1120 કોમેન્ટ મળી છે.