• Gujarati News
  • 25 એપ્રિલે72મુમુક્ષુદીક્ષા ગ્રહણ કરશે

25 એપ્રિલે72મુમુક્ષુદીક્ષા ગ્રહણ કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિનશાસનના ઇતિહાસમાં વૈશાખ સુદ - 7, 25 એપ્રિલ શનિવારનો દિવસ સુવર્ણમય દિવસ ગણાશે. દિવસે અમદાવાદમાં 27 મુમુક્ષુઓ સહિત દેશભરમાં 72 જેટલા મુમુક્ષુઓ ભૌતિક સુખ સુવિધાઓનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી સંમયજીવન સ્વીકાર કરશે. ઉપરાંત નજીકના દિવસોમાં બેંગલુરુ સહિત દેશભરના અનેક શહેરોમાં મળી કુલ 115 જેટલા મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરશે.

શહેર,દીક્ષા ગ્રહણ કરનારની સંખ્યા

અમદાવાદ-27,જોધપુર-1, અલોટ-1, મુંબઈ- 12, પુણ- 6, શંખેશ્વરજી - 4, નાસિક- 4, સુરત- 11, વડોદરા-4, ભુજ 2, પાલિતાણા -2, કલિકુંડ- 1, સાંચોર- 1