• Gujarati News
  • બીસીએના 170 સભ્યોનું દસ્તાવેજ અંગે અલ્ટિમેટમ

બીસીએના 170 સભ્યોનું દસ્તાવેજ અંગે અલ્ટિમેટમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવાક્રિકેટ ગ્રાઉન્ડ માટે કોટંબીમાં જમીનની ખરીદી નાણાં ચૂકવાઇ ગયા હોવા છતાં દસ્તાવેજ કરવામાં આવતો હોય બીસીએના 170 સભ્યોએ મેનેજીંગ કમિટીને ઉદ્દેશી લખેલા પત્રમાં ચિમકી આપી છે કે, જો બે દિવસમાં જમીનના દસ્વાજે અંગે કોઇ નિર્ણય લેવામાં નહી આવે તો હાલની કમીટીને બરખાસ્ત કરીને નવી મેનેજીંગ કમિટીની રચના કરવામાં આવશે. જમીન માલિક રમેશ પટેલે પણ બી.સી.એ.ને તે દસ્તાવેજ કરી આપવા માટે તૈયાર હોવાનું જણાવ્યું છે છતાં હજી સુધી બી.સી.એ. દ્વારા જમીનનો દસ્તાવેજ કરવામાં આવતો હોવાના કારણે બાબત હાલ ભારે ચર્ચાનો વિષય બની છે.