• Gujarati News
  • ^ આજેધનતેરસને લઇને સવારથીજ દાણાપીઠમાં આવેલા મહાલક્ષ્મી માતાજીનાં મંદિરએ ભાવિકોની

^ આજેધનતેરસને લઇને સવારથીજ દાણાપીઠમાં આવેલા મહાલક્ષ્મી માતાજીનાં મંદિરએ ભાવિકોની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
^ આજેધનતેરસને લઇને સવારથીજ દાણાપીઠમાં આવેલા મહાલક્ષ્મી માતાજીનાં મંદિરએ ભાવિકોની ભીડ જામશે. પૌરાણિક મંદિરે દિવાળીનાં મહાપર્વે વહેલી સવારથી ભારે ભીડ જોવા મળે છે.

દાણાપીઠમાં મહાલક્ષ્મી માતાજીનાં મંદિરે ભીડ જામશે

ધન-તેરસનાં મુહૂર્ત

ધનતેરસનાં ચોપડા ખરીદવાનું મુહૂર્ત સવારે 9:40 થી બપોરે 1:58, બપોરે 3:24 થી 4:50, રાત્રે 7:50 થી 9:24,10:58 થી 12:32

દિવાળીનાં મુહૂર્ત

સવારે 6:48 થી 8:14, બપોરે 11:6 થી 3:24, બપોરે 4:50 થી સાંજે 6:16, રાત્રે 12:32 થી 2:6

જ્યોતિષી દિનેશકુમાર અનંતરાય ભટ્ટ