• Gujarati News
  • બ્રિટાનિયામાં DII શેરહોલ્ડિંગ વધ્યું

બ્રિટાનિયામાં DII શેરહોલ્ડિંગ વધ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ| બ્રિટાનિયાિલ.ના શેરહોલ્ડિંગ પેટર્નમાં સપ્ટેમ્બર-14ના અંત સુધીમાં જોવા મળેલા ફેરફાર અનુસાર સ્થાિનક સંસ્થાઓનું હોલ્ડિંગ 8.47 ટકાથી વધી 9.24 ટકા થયું હોવાનું બીએસઇના આંકડાઓ દર્શાવે છે. કંપનીએ દીવા‌ળીના તહેવારો નિમિત્તે વાયબ્રન્ટ અને જ્વેલ ટોન પેક્સમાં શુભ કામનાયે ગીફ્ટ પેકની રજૂઆત કરી છે.