yWcäWyW§W AWCXP¦WcäWyW y¦WaMÝ¥W

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હરિયાણાના ઇતિહાસમાં 13 મહિલાઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ છે. આશા છે કન્યા જન્મદરમાં વધારો થશે અને છોકરીઓ પ્રત્યેની સમાજની િવચારધારા બદલાશે. -ડો. જગદિશ કુમાર

કેટલાકકોંગ્રેસી નેતાઓની સ્થિતિ એવાં બાળકો જેવી છે, જેને પરીક્ષામાં સતત ઓછા માર્ક મળે છે, એટલે તેઓ દરેક પરીક્ષા બાદ ક્યાંક ફરવા જતા રહે છે.

-મનોઝ અગ્રવાલ, નવી દિલ્હી

એનસીપીએકમાત્ર એવો પક્ષ છે જેની કોઈ િવચારધારા નથી. જેના નેતાઓને માત્ર સત્તા અને પૈસાથી મતલબ છે. -નિક ચોનકર, મુંબઈ

જેલોકો રોદણું રડી રહ્યા હતા કે મોદીજી 60 દિવસમાં કાળું નાણું પાછું લાવી શક્યા નથી. તેમને પૂછવું છે કે જ્યારે 60 વર્ષથી કાળું નાણું બહાર જઈ રહ્યું હતું ત્યારે તેઓ શું કરી રહ્યા હતા. -જયકુમાર

હવેતો પરવેઝ મુશર્રફ પણ સ્વીકારી રહ્યા છે કે તેમનો દેશ કાશ્મીરમાં આતંકવાદ મોકલે છે. યુએનએ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. -શનાયા

ચીનનેજવાબ આપવાનો અત્યારે યોગ્ય સમય નથી. સરકારે ચુપચાપ આંતરિક મજબૂતી મેળવવી જઈએ. ત્યાર બાદ તેને તેની ભાષામાં જવાબ આપવામાં આવશે તો વધુ અસરકારક રહેશે.

-વિશાલ સિંહ રાજપૂત,ગુડગાંવ

પ્રતિષ્ઠિતહસ્તીઓ ‘સ્વચ્છ ભારત’ અભિયાન સાથે જોડાય છે જોઈને સારું લાગી રહ્યું છે. લોકોએ પણ તેમાં જોડાવું જોઈએ. -પૂનમ કૌલ



XNʨWNT