બોલિવૂડ દીપાવલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર ભારતમાં દિપાવલીના આગમનની તૈયારી થઈ રહી છે. બોલિવૂડ પણ તેમાંથી બાકાત નથી. અભિનેત્રી શ્વેતા ખંડૂરીએ હાથોમાં દિવડા લઈ દિપાવલીની તૈયારી શરૂ કરી હતી.