• Gujarati News
  • National
  • અમદાવાદના દરિયાપુરના શિવસેનાના ઉમેદવાર કંુજલ પટેલ ઝવેરાત પહેરવાના શોખીન છે.

અમદાવાદના દરિયાપુરના શિવસેનાના ઉમેદવાર કંુજલ પટેલ ઝવેરાત પહેરવાના શોખીન છે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના દરિયાપુરના શિવસેનાના ઉમેદવાર કંુજલ પટેલ ઝવેરાત પહેરવાના શોખીન છે. તેમણે સોગંતનામામાં 45 તોલા દાગીના જાહેર કર્યા છે. ‘દિવ્ય ભાસ્કર’ને તેમણે કહ્યું હતું કે, “ઘરમાં 115 તોલા જેટલું સોનું હશે અને હું પોતે 50 તોલા સોનું પહેરું છું , જેનું વજન 1 કિલોથી વધારે છે. બધું મારા સસરા પાસેથી મળ્યું છે. એફિડેવિટમાં 45 તોલા સોનું જાહેર કરવા અંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે, “સસરાએ આપેલી મિલકત જાહેર પણ કરી શકાય.’

અેફિડેવિટમાં 45 અને ગળામાં 50 તોલા સોનું

હાથ પર રોકડ 24,500

કુલ સંપત્તિ 49,10500

ઝવેરાત 45 તોલા

વાહન 2 કાર

ગુના 10

વ્યવસાય ખાનગી નોકરી

ભણતર ધોરણ 7

અેફિડેવિટ અાધારિત

કુંજલ પટેલ, 34 વર્ષ

અન્ય સમાચારો પણ છે...