ટોપી-દાઢીવાળાની વસતી ઘટાડો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇના ભાજપાના ઉમેદવાર શૈલેષ મહેતા (સોટ્ટા)એ ડભોઇ વિધાનસભા મત વિસ્તારના એક ગામમાં પાંચ દિવસ અગાઉ એક ચૂંટણી પ્રચાર સભામાં કહ્યું હતું કે ટોપી-દાઢીવાળાની વસતી ઘટાડવી જરૂરી છે. નિવેદન બાદ વિવાદ થયો હતો. ત્યાર બાદ શૈલેષ મહેતા (સોટ્ટા)એ જણાવ્યું હતું કે, ટોપી-દાઢીના શબ્દ પ્રયોગનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. તેમણે એવો બચાવ કર્યો હતો કે ટોપી-દાઢી તો કોઇ પણ વ્યક્તિ રાખી શકે છે તેવું કહેવાનો આશય હતો. (વિસ્તૃતઅહેવાલ અંદરના પાને)

અન્ય સમાચારો પણ છે...