• Gujarati News
  • ચીન બે મકાનોની વચ્ચે રહેલી 6 ઈંચની જગ્યામાં બાળકો ફસાયાં

ચીન - બે મકાનોની વચ્ચે રહેલી 6 ઈંચની જગ્યામાં બાળકો ફસાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીનના દોંગુઆન શહેર પાસેના એક ગામમાં બે બાળકોને સાંકડા રસ્તામાંથી ઘરે પહોંચવું ભારે પડી ગયું હતું. તેમણે બે મકાનોની વચ્ચે રહેલી 6 ઈંચની સાંકડી જગ્યામાંથી નીકળવાની કોશિશ કરી હતી અને તેઓ ફસાઈ ગયા હતાં. દીવાલની વચ્ચે ફસાઈ જતાં બંને રોવા લાગ્યાં હતાં.





અને મદદ માટે બૂમો પાડતાં હતાં. ફાયર ફાઇટર્સની ટીમે દીવાલ તોડીને તેમને બહાર કાઢ્યાં હતાં.