• Gujarati News
  • ટ્વિટર પર કપનું સંપૂર્ણ વર્લ્ડ

ટ્વિટર પર કપનું સંપૂર્ણ વર્લ્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈનું વાનખેડે 2, એપ્રિલ 2011

ગયા વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ધોનીના િવજયી છગ્ગાને લેસર વડે રીતે દર્શાવવામાં આવ્યો

આવતીકાલથી જંગ શરૂ થશે, ભારત - પાકિસ્તાન વચ્ચેની પ્રથમ મેચ રવિવારે

થરુરની સાડાચાર કલાક પૂછપરછ પછી રાતે ફરી તેડું

119 મૃત્યુ બાદ જાગી સરકાર, રાજ્યવ્યાપી સર્વેક્ષણ કરાવાશે

14મીએ ધરણાં

23 વર્ષ પછી ઓસિ. ન્યૂઝી.માં 11મો વર્લ્ડકપ

44 દિવસ સુધી માત્ર બેટ, બોલ અને રનની ગૂંજ |બંને દેશોમાં વારાફરતી ઉદ્દઘાટન સમારંભ યોજાયો

રાજ્યમાંછેલ્લા ચોવીસ કલાકમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ 12ના મોત થયા છે, જેના કારણે રાજ્યમાં વખતની સીઝનમાં કુલ મૃત્યુ આંક વધીને 120 થયો છે. ઉપરાંત, નવા 123 કેસ નોંધાઈ સ્વાઈન ફ્લૂના કેસમાં પોઝિટિવ થયેલા કેસની સંખ્યા 1233 થઈ છે.

સ્વાઈન ફ્લૂમાં સૌથી વધુ પ્રભાવિત કચ્છ જિલ્લામાં વધુ બે વ્યક્તિના મૃત્યુ થયા છે અને 17 નવા કેસ નોંધાયા છે.

...અનુસંધાનપાના નં.6

જ્યારેએટલા ગંભીર રીતે પ્રભાવિત અમદાવાદમાં ચારના મૃત્યુ થયા છે અને 46 નવા કેસ નોંધાયા છે. રાજ્ય સરકારે સ્વાઈન ફ્લૂ માટે ખાસ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવા, વધુ વેન્ટીલેટર્સ મુકવા, તેની દવાઓનો જથ્થો જરૂર કરતાં પણ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ બનાવવા જેવા પગલાં એકધાર્યા ભરવા માંડ્યા છે. ઉપરાંત, સમગ્ર રાજ્યમાં સ્વાઈન ફ્લૂ અંગેના સર્વેની કામગીરી પણ યુદ્ધના ધોરણે ઉપાડી છે. જેથી રોગના લક્ષણો વેળાસર જાણી શકાય અને તેની કાળજી લઈ શકાય.

અંગે આરોગ્યમંત્રી, આરોગ્ય સચિવ અને આરોગ્ય કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓએ તમામ જિલ્લાના કલેક્ટરર્સને સર્વેની કામગીરીને પ્રાથમિકતા આપવા તાકીદ કરી છે અને આગામી દસ દિવસમાં સમગ્ર રાજ્યમાં સર્વેનું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક આપ્યો છે.

બોક્સ:1

સોશિયલ મિડીયા મારફતે પણ જાગૃતિ

આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, રોગ સામેની લડતમાં જેટલા વધુ લોકો રોગથી વાકેફ બને તે મુખ્ય હથિયાર છે. આના ભાગરૂપે પ્રીન્ટ અને ઈલેક્ટ્રોનિક્સ મિડીયામાં નિયમિતપણે જાહેરખબરો આપવી, હોર્ડિંગ્સ લગાવવા, સિનેમાઘરોમાં વિશેષ એડફિલ્મ દર્શાવવા ઉપરાંત હવે સોશિયલ મિડીયાનો પણ આધાર લેવાશે. ફેસબુક, ટ્વીટર, વોટ્સએપના માધ્યમે સ્વાઈન ફ્લૂથી બચવા શું શું કરી શકાય, કેવી તકેદારી રાખવી જેવા પગલાં ભરવાનું નક્કી કર્યું છે.

છગ્ગો

મેલબોર્નમાં ભારતીય કલાકારોએ ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ના ‘ધતિંગ નાચ..’.ગીત પર ડાન્સ કર્યો.

પપેટે દર્શાવી વિજયની વાર્તા

વિશાળપપેટ દ્વારા તમામ વર્લ્ડ કપની ફાઇનલમાં જીતની કહાની દર્શાવવામાં આવી. તસવીર ધોનીના શોટની છે.

{ ન્યૂઝીલેન્ડનાક્રાઇસ્ટચર્ચમાં બપોરે 1.30 વાગે અને ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં 2.30 વાગે ઉદઘાટન સમારોહ શરૂ થયો. (ભારતીય સમય અનુસાર)

{ન્યૂઝીલેન્ડનાઉદઘાટન સમારોહમાં 4 દેશોના અને ઓસ્ટ્રેલિયામાં 10 દેશોના ખેલાડીઓ હાજર હતા.

{ #AskTheCaptainટિ્વટથીમેચ બાદ તમે પણ પૂછી શકો છો કેપ્ટનને સવાલ. રોજ સવાલોની એક ટિ્વટ પસંદ કરવામાં આવશે.

{#PlayofTheDayટિ્વટકરીને વોટિંગ કાર્ડ પર ક્લિકની સાથે પસંદ કરી શકશો દિવસનો સૌથી શ્રેષ્ઠ કેચ, વિકેટ અને શોટ.

{ભારતીયોમાટે ખાસ સુવિધા. 011-30496049 પર મિસ કોલ કરીને મફતમાં મેળવી શકાશે આઇસીસીના રોજના ત્રણ ટિ્વટ.

^ 2011માંક્રાઇસ્ટચર્ચ રુગ્બી વિશ્વકપની યજમાનીની તૈયારી કરી રહ્યું હતું પરંતુ ભૂકંપે તમામ બરબાદ કરી દીધું. 4 વર્ષ પછી ક્રિકેટ વિશ્વકપની યજમાની કહેવાની તક છે કે ક્રાઇસ્ટચર્ચ પાછું આવી ગયું છે. > જ્હોનકે, ન્યૂઝીલેન્ડનાવડાપ્રધાન

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં થયેલા ઉદઘાટન સમારંભમાં ઉપસ્થિત ભારત અને પાક.ના કેપ્ટન.

મોદીએ ટિ્વટ કરીને કહ્યું- ટીમઇન્ડિયા, ખેલો દિલ સે વર્લ્ડ કપ લાઓ ફિર સે. પીએમેતમામ 15 ખેલાડીઓને અલગ-અલગ સંદેશ મોકલ્યો. જાડેજાને સર કહીને.

સ્વાઇન ફ્લૂનો પ્રકોપ જારી, વધુ 11નાં મોત

નાગરિકોની લાગણીનેવાચા આપવા કોગ્રેસ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, કચ્છ-ભૂજ ખાતે 14 ફેબ્રુઆરીએ ધરણા કરશે. તેમ પ્રદેશ પ્રવક્તા મનિષ દોષીએ જણાવ્યું હતું.