• Gujarati News
  • National
  • ભારતે સ્પેશ્યલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં 37 ગોલ્ડ જીત્યા

ભારતે સ્પેશ્યલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં 37 ગોલ્ડ જીત્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી | ભારતેહાલમાં ઓસ્ટ્રિયામાં પૂરી થયેલી ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં 37 ગોલ્ડ સહિત 73 મેડલ જીત્યા હતા. ટૂર્નામેન્ટમાં 105 દેશોના 2600 દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટમાં અલ્પાઇન સ્કીઇંગ, સ્નો બોર્ડિંગ, સ્નો શૂઈંગ, ફિગર સ્કેટિંગ, સ્પીડ સ્કેટિંગ, ફ્લોર હોકી, ફ્લોર બોલ ઇવેન્ટ યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...