• Gujarati News
  • National
  • સમગ્રદેશમાં ભારતીય જનતાપાર્ટી પંડીત દિનદયાળ ઉપાધ્યાયની પૂણ્યતીથી ને સમર્પણ દિવસ

સમગ્રદેશમાં ભારતીય જનતાપાર્ટી પંડીત દિનદયાળ ઉપાધ્યાયની પૂણ્યતીથી ને સમર્પણ દિવસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રદેશમાં ભારતીય જનતાપાર્ટી પંડીત દિનદયાળ ઉપાધ્યાયની પૂણ્યતીથી ને સમર્પણ દિવસ સ્વરૂપે ઉજવી રહી છે. જેના ભાગ રૂપે આજે દેલવાડામાં પંડીત દિનદયાળ ઉપાધ્યાયની પ્રતીમાં ને પૂષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ હતી આતકે દેલવાડા ગ્રામપંચાયતના સભ્ય હિરેનભાઇ વિરાભાઇ બાંભણીયા ,અરવિંદભાઇ જેઠવા, જાવેદભાઇ શેખ , બાબુભાઇ વાજા, કલ્પેશ બ્રમ્હભટ્ટ,કાનજીભાઇ બાંભણીયા, રમેશભાઇ વંશ સહિતના કાર્યકર્તાઓ પૂષ્પાંજલી અર્પણ કરી હતી.

દેલવાડામાં દીનદયાળ ઉપાધ્યાયની પૂણ્યતિથી નિમીતે પૂષ્પાંજલિ અર્પણ

અન્ય સમાચારો પણ છે...