તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કહેવા ખાતર પાક છે પરંતુ ઇરાદા નાપાક : રાજનાથ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કહેવા ખાતર પાક છે પરંતુ ઇરાદા નાપાક : રાજનાથ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોમાસુંસત્રમાં પહેલા દિવસે રાજ્યસભાના નેતા ગુલામ નબી આઝાદે કાશ્મીરમાં હિંસા બદલ કેન્દ્રને જવાબદાર ઠેરવી ખીણ પ્રેદશમાં 1990 જેવી સ્થિતિ હોવાનો આક્ષેપ કર્યો હતો.

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે કાશ્મીર હિંસા અંગે જણાવ્યું કે પાકિસ્તાન કહેવા ખાતર તો પાક છે પરંતુ ઇરાદા નાપાક છે. ઇસ્લામના નામે ભારતથી અલગ થઇ ગયું પરંતુ પોતાનું ઘર બચાવી શક્યું. તેમણે સોમવારે કાશ્મીરમાં હિંસા અંગે રાજ્યસભામાં જણાવ્યું કે પાડોશી દેશ પોતાને ત્યાં તો આતંક અટકી શકી રહ્યું નથી અને અમારી અાંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. બ્લેક ડે મનાવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો